
दुःखड़ा निवरो मारा जन्म मरण ना | Dukhda Nivaro Mara Janam Maran Na
Stavan

Lyrics of Dukhda Nivaro Mara Janam Maran Na by Stavan.co
Dukhda Nivaro Mara Janma Maran Na, Parmatma!
Keva Keva Dukhda Swami! Mein Sahya Narakima,
Ek Re Jane Che Maro Atma, Ae...Ji...Re...
Lalkara Karti Kali Vednao Saheta Saheta
Varsoma Na Varso, Swami! Mein Vitavya Narakma.
Ae...Hu Re Malk Nu Jya Puru Thayu Aaykhu Tya
Thayo Re Janam Maro Janvar Na Lokma.
Dukhda Nivaro Mara...
Keva Keva Julmo Vethya Janvar Bani Ne, Swami!
Ek Re Jane Che Maro Atma, Ae...Ji...Re...
Bojho Andharyano Ne Lakdina Maar Khata
Vaheti’ti Aansudani Dhaar Mari Aankhma.
Ae...Hu Re Malk Nu Jya Puru Thayu Aaykhu Tya
Thayo Re Janam Maro Devtana Lokma.
Dukhda Nivaro Mara...
Keva Keva Manthan, Swami! Mein Karya Devaloke,
Ek Re Jane Che Maro Atma, Ae...Ji...Re...
Siddhi Ne Siddhi Toye Tamara Virhe, Swami!
Janmaro Galyu Jane Ghor Karavasma.
Ae...Hu Re Malk Nu Jya Puru Thayu Aaykhu Tya
Thayo Re Janam Maro Manvina Lokma.
Dukhda Nivaro Mara...
Keva Keva Natak, Swami! Hu Karu Aa Janam Ma,
Ek Re Jane Che Maro Atma, Ae...Ji...Re...
Mandani Maya Kaje Karva Pade Che, Swami!
Dagale Ne Pagale Navla Roop Aa Sansarma.
Ae...Aa Re Malk Nu Jya Puru Thay Aaykhu Tya
Tedavo Mujne, Swami! Tya Tamara Lokma.
Dukhda Nivaro Mara...
Keva Keva Varnan, Swami! Mein Sunya Ae Malk Na,
Adhiro Banyo Che Maro Atma, Ae...Ji...Re...
Janma, Jara, Mrutyu Kera Dukhda Ne Badle, Swami!
Rahevanu Tya To Sukh Na Shashvata Sadvasma,
Ae...Chaar Re Gatina Fera Have Nathi Karva Mare.
Karvo Che Kayam No Vasvaat Panchmahaukma.
Dukhda Nivaro Mara...
दुःखड़ा निवरो मारा जन्म मरण ना, परमात्मा!
केवा केवा दुःखड़ा स्वामी! मैं सह्या नरकिमा,
एक रे जाने छे मारो आत्मा, ए...जी...रे...
ललकारा करती काली वेदनाओ सहता सहता
वर्षोमा ना वर्षो, स्वामी! मैं विताव्या नरकमा।
ए...हू रे मल्क नु ज्या पुरु थयू आयखु तया
थयो रे जन्म मारो जनवर ना लोकमा।
दुःखड़ा निवरो मारा...
केवा केवा जुल्मो वेठ्या जनवर बनी ने, स्वामी!
एक रे जाने छे मारो आत्मा, ए...जी...रे...
बोझो अंधार्याणो ने लकड़ीना मार खता
वहती’ती आंसुदानी धार मारी आँखमा।
ए...हू रे मल्क नु ज्या पुरु थयू आयखु तया
थयो रे जन्म मारो देवता ना लोकमा।
दुःखड़ा निवरो मारा...
केवा केवा मंथन, स्वामी! मैं कार्या देवलोके,
एक रे जाने छे मारो आत्मा, ए...जी...रे...
सिद्धि ने सिद्धि टोय तमारा विरहे, स्वामी!
जन्मारो गल्यु जाने घोर कारावासमा।
ए...हू रे मल्क नु ज्या पुरु थयू आयखु तया
थयो रे जन्म मारो मानविना लोकमा।
दुःखड़ा निवरो मारा...
केवा केवा नाटक, स्वामी! हू करू आ जन्म मा,
एक रे जाने छे मारो आत्मा, ए...जी...रे...
मंदानी माया काजे करवा पड़े छे, स्वामी!
डगले ने पगले नवला रूप आ संसारमा।
ए...आ रे मल्क नु ज्या पुरु थय आयखु तया
टेडावो मुझने, स्वामी! तया तमारा लोकमा।
दुःखड़ा निवरो मारा...
केवा केवा वर्णन, स्वामी! मैं सुन्या ए मल्क ना,
अधिरो बन्यो छे मारो आत्मा, ए...जी...रे...
जन्म, जरा, मृत्यु केरा दुःखड़ा ने बदले, स्वामी!
रहवाणु तया तो सुख ना शाश्वत सद्वासमा,
ए...चार रे गतिना फेरा हवे नथी करवा मारे।
करवो छे कायम नो वस्वात पंचमहौकमा।
दुःखड़ा निवरो मारा...
દુઃખડાં નિવારો મારા જનમમરણનાં, પરમાતમા !
કેવાં કેવાં દુઃખડાં સ્વામી ! મેં સહ્યાં નારકીમાં,
એક રે જાણે છે મારો આતમા, એ...જી...રે...
લળકારા કરતી કાળી વેદનાઓ સહેતાં સહેતાં
વરસોના વરસો, સ્વામી ! મેં વિતાવ્યા નરકમાં.
એ...હું રે મળકનું જ્યાં પૂરુ થયું આયખું ત્યાં
થયો રે જનમ મારો જાનવરના લોકમાં
દુઃખડાંનિવારો મારા...
કેવાં કેવાં જુલમો વેઠ્યાં જાનવર બનીને, સ્વામી !
એક રે જાણે છે મારો આતમા, એ...જી...રે...
બોજો અણધાર્યાણો ને લાકડીના માર ખાતાં
વહેતી'તી આંસુડાની ધાર મારી આંખમાં.
એ...હું રે મળકનું જ્યાં પૂરુ થયું આયખું ત્યાં
થયો રે જનમ મારો દેવતાના લોકમાં,
દુઃખડાંનિવારો મારા...
કેવાં કેવાં મંથન, સ્વામી ! મેં કર્યાં દેવલોકે,
એક રે જાણે છે મારો આતમા, એ...જી...રે...
સિદ્ધિ ને સિદ્ધિ તોયે તમારા વિરહે, સ્વામી !
જન્મારો ગાળ્યો જાણે ઘોર કારાવાસમાં.
એ...હું રે મળકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં
થયો રે જનમ મારો માનવીના લોકમાં.
દુઃખડાંનિવારો મારા...
કેવાં કેવાં નાટક, સ્વામી ! હું કરું આ જનમમાં,
એક રે જાણે છે મારો આતમા, એ...જી...રે...
મનડાની માયા કાજે કરવાં પડે છે, સ્વામી !
ડગલે ને પગલે નવલાં રૂપ આ સંસારમાં.
એ...આ રે મળકનું જ્યાં પૂરું થાય આયખું ત્યાં
તેડાવો મુજને, સ્વામી ! ત્યાં તમારા લોકમાં.
દુઃખડાંનિવારો મારા...
કેવાં કેવાં વર્ણન, સ્વામી ! મેં સુણ્યાં એ મળકનાં,
અધીરો બન્યો છે મારો આતમા, એ...જી...રે...
જન્મ, જરા, મૃત્યુ કેરા દુઃખડાંને બદલે, સ્વામી !
રહેવાનું ત્યાં તો સુખના શાશ્વતા સદવાસમાં,
એ...ચાર રે ગતિના ફેરા હવે નથી કરવા મારે.
કરવો છે કાયમનો વસવાટ પંચમહોકમાં.
દુઃખડાં નિવારો મારા...
© Stavan.co
Listen to Dukhda Nivaro Mara Janam Maran Na now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।