
हे नेमिनाथ जिनेन्द्र मारी | He Neminath Jinendra Maari
Girnar | Stuti
Lyrics of He Neminath Jinendra Maari by Stavan.co
Giranargiri pavan karyo mahima ane garima vade!
Bhorolane bhasit karyo prabhuta ane pratibha vade!
Muj hrudayne sadbhav ne sadgun vade shanagarjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥1॥
Mahashankh funki shatruoni shaktiyo sau sanhari
Ranbhoomi par Shreekrishna na mahasainyani raksha kari
Bas aa rite He Nath! antarshatru muj sanharjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥2॥
Shree Krishnani pataraniyo lobhavava tamne mathi,
Tyarey antarma tamara kamjvaravyo nathi!
He kamvijayi! Nath maro kamarog nivarjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥3॥
Rajimati bhuli gai te sneh sambharyo tame!
Rajimatino vanakhyo atma Prabhu! taryo tame!
Hun roj sambharun, mane kyarek to sambharjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥4॥
Pokar pashuono suni sahune tame Prabhu! uddharya
Deeksha lai keval vari bahune tame Prabhu! uddharya
Mari vinvani chhe have mujane Prabhu! uddharjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥5॥
Swami! tame sevakjano tarya bahu tethi kahun
Aa dukhmay sansarma rajhli rahyo chhun Nath! hun
Vinti karun chhun, kargarun chhun, Nath! mujane tarjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥6॥
Shyamala chhabi prashmardra nayano roop aa raliyamanu!
Mukhadu manohar aakruti ramaniy smit sohamanu!
Aa sarva antim samayma muj nayanma avatarjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥7॥
He Nath! trishna agnie janmojanm balyo mane
Ne haal nayanoma dubadi Prabhu! tame tharyo mane!
Chhe jhankhna bas ek ke mujane bhavobhav thaarjo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥8॥
Tamne Prabhu! pami pale pal paramshata anubhavun!
He Nath! tamne chhodine bija nathi mare javu!
Mare javu chhe mokshma muj margane ajvaljo!
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…॥9॥
He Neminath! Jinendra! Mari prarthana svikarjo!…
गिरनारगिरि पावन कर्यो महिमा अने गरिमा वडे!
भोरोलने भासित कर्यो प्रभुता अने प्रतिभा वडे!
मुज हृदयने सदभाव ने सदगुण वडे शणगारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥१॥
महाशंख फूंकी शत्रुओनी शक्तिओ सौ संहरी
रणभूमि पर श्रीकृष्णना महासैन्यनी रक्षा करी
बस आ रीते हे नाथ! आंतरशत्रु मुज संहारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥२॥
श्री कृष्णनी पटराणीओ लोभाववा तमने मथी,
त्यारेय अंतरमां तमारा कामजवर आव्यो नथी!
हे कामविजयी! नाथ मारो कामरोग निवारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥३॥
राजीमती भूली गई ते स्नेह संभार्यो तमे!
राजीमतीनो वणकह्यो आत्मा प्रभु! तार्यो तमे!
हुं रोज संभारुं,मने क्यारेक तो संभारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥४॥
पोकार पशुओनो सुणी सहुने तमे प्रभु! उद्धर्या
दीक्षा लइ केवळ वरी बहुने तमे प्रभु! उद्धर्या
मारी विनवणी छे हवे मुजने प्रभु! उद्धारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥५॥
स्वामी! तमे सेवक्जनो तार्या बहु तेथी कहुं
आ दुःखमय संसारमां रझळी रह्यो छुं नाथ! हुं
विनती करुं छुं,करगरुं छुं,नाथ! मुजने तारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥६॥
श्यामल छबी प्रशमार्द्र नयनो रूप आ रळीयामणुं!
मुखडुं मनोहर आकृति रमणीय स्मित सोहामणुं!
आ सर्व अंतिम समयमां मुज नयन मां अवतारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥७॥
हे नाथ! तृष्णा अग्निए जनमोजनम बाळ्यो मने
ने हाल नयनोमां डुबाडी प्रभु! तमे थार्यो मने!
छे झंखना बस एक के मुजने भवोभव ठारजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥८॥
तमने प्रभु! पामी पळे पळ परमशाता अनुभवुं!
हे नाथ! तमने छोडीने बीजे नथी मारे जवुं!
मारे जवुं छे मोक्षमां मुज मार्गने अजवाळजो!
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…॥९॥
हे नेमिनाथ! जिनेन्द्र! मारी प्रार्थना स्वीकारजो!…
ગિરનારગિરી પાવન કર્યોઁ મહિમા અણે ગરિમા વડે!
ભોરોલને ભાસિત કર્યોઁ પ્રભુતા અણે પ્રતિભા વડે!
મુજ હૃદયને સદભાવ ને સદગુણ વડે શણગારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૧॥
મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી
રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી
બસ આ રીતે હે નાથ! આંતરશત્રુ મુજ સંહારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૨॥
શ્રીકૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી,
ત્યારેય અંતરમાં તમારો કામજ્વર આવ્યો નથી!
હે કામવિજયી! નાથ મારો કામરોગ નિવારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૩॥
રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે!
રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે!
હું રોજ સંભಾರುં,મને ક્યારેક તો સંભારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૪॥
પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ! ઉદ્ધર્યા
દીક્ષા લઇ માત્ર વરી બહુને તમે પ્રભુ! ઉદ્ધર્યા
મારી વિનવણીછે હવે મુજને પ્રભુ! ઉદ્ધારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૫॥
સ્વામી! તમે સેવકજનોઁ તાર્યા બહુ તેથિ કહું
આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ! હું
વિનતી કરું છું,કરગરું છું, નાથ! મુજને તારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૬॥
શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળિયામણું!
મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સૌહામણું!
આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૭॥
હે નાથ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બળ્યો મને
ને હાલ નયનોમાં ડૂબાડી પ્રભુ! તમે થાર્યો મને!
છે ઝંખના બસ એક કે મુજને ભવો ભવ ઠારજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૮॥
તમને પ્રભુ! પામી પળે પળ પરમશાંતા અનુભવુ!
હે નાથ! તમને છોડીને બીજે નથી મારે જવું!
મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો!
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…॥૯॥
હે નેમિનાથ! જિનેન્દ્ર! મારી પ્રાર્થના સ્વીકારજો!…
© Jain Song
Listen to He Neminath Jinendra Maari now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।