
महाउपकारी ने वंदन हजारो | Mahaupkaari Ne Vandan Hajaro
Hariom Gadhvi
Stavan

Lyrics of Mahaupkaari Ne Vandan Hajaro by Stavan.co
Khovayo hato hu hu bhavna bhramanma,
Ne fera fakya janma ne marnna,
Suto hato aa aatmane aape jagadyo,
Maha upkaari ne vandan hajaro...
Shishyona karmono bhar upade,
Ne karmona bandhan halva karaye,
Chitma ek j chinta sataye,
Rahi jay na koi majdhar...
Nikalya hata sva kalyaan kaje,
Chhata dubta aatmane bachaye,
Jahaj samaan sarvane ugare,
Tari jay pote ne sarvane tare,
Khovayo hato hu hu bhavna bhramanma,
Ne fera fakya janma ne marnna,
Suto hato aa aatmane aape jagadyo,
Maha upkaari ne vandan hajaro...
Karunanidhan Gurudev chhe madya,
Drashti pami ne aneko chhe tarya,
Mari bhaktima shakti hu evi jagave,
Tari sagej muktine hu pami javu...
Tari krupathi sachu kaam thata,
Upkaro na kadiye visarata,
Aamma aganit jhalke chhe tara,
Enathi vadhu upkaro tamara,
Khovayo hato hu hu bhavna bhramanma...
खोवायो हतो हूं भवना भ्रमणमां,
ने फेरा फक्यां जन्म ने मरणना,
सूतो हतो आ आतमने आपे जगाड्यो,
महा उपकारी ने वंदन हजारो...
शिष्योना कर्मोनो भार उपाडे,
ने कर्मोना बंधन हळवा कराये,
चितमां एक ज चिता सताये,
रही जाय ना कोई मजधारे...
निकळ्या हता स्व कल्याण काजे,
छतां डूबता आतमने बचाये,
जहाज समान सर्वने उगारे,
तरी जाय पोते ने सर्वने तारे,
खोवायो हतो हूं भवना भ्रमणमां,
ने फेरा फक्यां जन्म ने मरणना,
सूतो हतो आ आतमने आपे जगाड्यो,
महा उपकारी ने वंदन हजारो...
करुणानिधान गुरुदेव छे मड़या,
दृष्टि पामीने अनेको छे तर्या,
मारी भक्तिमां शक्ति हूं एवी जगावे,
तारी सगेज मुक्तिने हूं पामी जावुं...
तारी कृपाथी सहु काम थाता,
उपकारो ना कदीये विसराता,
आममां अगणित झलके छे तारा,
एनाथी वधु उपकारो तमारा,
खोवायो हतो हूं भवना भ्रमणमां...
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં,
ને ફेरा ફક્યાં જન્મ ને મરણના,
સૂતો હતો આ આતમને આપે જગાડ્યો,
મહા ઉપકારી ને વંદન હજારോ...
શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે,
ને કર્મોના બંધન હળવા કરાયે,
ચિતમાં એક જ ચિંતા સતાયે,
રહી જાય ના કોઈ મઝધારે...
નિકળ્યા હતા સ્વ કલ્યાણ કાજે,
છતાં ડૂબતા આતમને બચાવે,
જહાજ સમાન સર્વને ઉગારે,
તરી જાય પોતે ને સર્વને તારે,
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં,
ને ફેરા ફક્યાં જન્મ ને મરણના,
સૂતો હતો આ આતમને આપે જગાડ્યો,
મહા ઉપકારી ને વંદન હજારो...
કરુણાનિધાન ગુરુદેવ છે મળ્યા,
દૃષ્ટિ પામી ને અનેકોએ છે તર્યા,
મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવે,
તારી સગેજ મુક્તિને હું પામી જાઉં...
તારી કૃપાથી સહુ કામ થાયા,
ઉપકારોને કદીયે વિસરાતા,
આમમાં અગણિત ઝલકે છે તારા,
એનાથી વધુ ઉપકારો તમારા,
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં...
© Parasdham
Listen to Mahaupkaari Ne Vandan Hajaro now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।