प्रभु आटलु तो आज भवे देजे मने | Prabhu Aatlu To Aaj Bhave Deje Mane
Stuti
Lyrics of Prabhu Aatlu To Aaj Bhave Deje Mane by Stavan.co
Sansaarni nihsaarata nirvarnni ramaniyata,
Kshan kshan rahe maara smaranma dharmni karniyata.
Samyaktvni jyoti hrudayma jhalhale shreyaskari,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari.
Savi jeev kar shaasanrasi aa bhaavna haiye bahu,
Karuna jharanama raatdin hu jeevanbhar vahato rahu
Shangar sanyamno saji jankhu sada shivsundari!
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Gunijan vishe preeti dharu, nirgun vishe madhyasthata,
Aapatti ho, sampatti ho, rakhu hrudayma swasthata,
Sukhma rahu vairagyathi, dukhma rahu samata dhari,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Sankat bhale gheray ne veray kantak panthma,
Shraddha raho maari sada Jinraaj! aagam granthma,
Pratyek pal pratyek sthal haiye rahe tuj haajri,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Taara stavan gaava hamesh vachan muj ullasit ho,
Taara vachan sunva hamesh shravan muj ullasit ho,
Tujne nirakhva aankh maari rahe hamesh bahavari,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Sansaar sukhna saadhano thi satat hu darto rahu,
Dharto rahu tuj dhyanne antarvyatha harta rahu
Karto rahu dinraat bas taara charanni chaakari,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Dharme didhela dhan swajan hu dharmne charane dharu,
Shri dharmno upkar hu kyarey pan na visaru,
Ho dharmmay muj jindagi, ho dharmmay pal aakhari,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
Manma smruti, murti nayanma, vachanma stavna rahe,
Muj raktna har bundma Jinraaj! tuj aagna vahe,
Pahochadshe moksh mane Jindharm evi khatri,
Prabhu! Aatlu to aaj bhave deje mane karuna kari
संसारनी निःसारता निर्वर्णनी रमणीयता,
क्षण क्षण रहे मारा स्मरणमा धर्मनी करनीयता।
सम्यक्त्वनी ज्योति हृदयमा झलहले श्रेयस्करी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
सवि जीव कर शासनरसी आ भावना हैये बहु,
करुणा झरणामा रातदिन हु जीवनभर वहतो रहु,
शृंगार संयमनो सजी जंखु सदा शिवसुंदरी!
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
गुणिजन विषे प्रीति धरु, निर्गुण विषे मध्यस्थता,
आपत्ति हो, संपत्ति हो, राखु हृदयमा स्वस्थता,
सुखमा रहु वैराग्यथी, दुःखमा रहु समता धरी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
संकट भले घेराय ने वेराय कंटक पंथमा,
श्रद्धा रहो मारी सदा जिनराज! आगम ग्रंथमा,
प्रत्येक पल प्रत्येक स्थल हैये रहे तुज हाजरी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
तारा स्तवन गावा हमेश वचन मुज उल्लसित हो,
तारा वचन सुनवा हमेश श्रवण मुज उल्लसित हो,
तुझने निरखवा आँख मारी रहे हमेश बहावरी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
संसार सुखना साधनो थी सतत हु डरतो रहु,
धरतो रहु तुज ध्यानने अंतरव्यथा हरता रहु,
करतो रहु दिनरात बस तारा चरणनी चाकरी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
धर्मे दीधेला धन स्वजन हु धर्मने चरणे धरु,
श्री धर्मनो उपकार हु क्यारेय पण ना विसरु,
हो धर्ममय मुज जिंदगी, हो धर्ममय पल आखरी,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
मनमा स्मृति, मूर्ति नयनमा, वचनमा स्तवना रहे,
मुज रक्तना हर बुंदमा जिनराज! तुज आज्ञा वहे,
पहोंचाडशे मोक्ष मने जिनधर्म एवी खात्री,
प्रभु! आटलु तो आज भवे देजे मने करुणा करी।
સંસારની નિઃસારતા નિવર્ણની રમણીયતા,
ક્ષણક્ષણ રહે મારા સ્મરણમાં ધર્મની કરણીયતા.
સમ્યક્ત્વની જ્યોતિ હૃદયમાં ઝળહળે શ્રેયસ્કરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી.
સવિ જીવ કર શાસનરસી આ ભાવના હૈયે બહુ,
કરુણા ઝરણામાં રાતદિન હું જીવનભર વહતો રહું
શણગાર સંયમનો સજી ઝંખું સદા શિવસુંદરી!
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
ગુણિજન વિષે પ્રીતિ ધરું, નિર્ગુણ વિષે મધ્યસ્થતા,
આપત્તિ હો, સંપત્તિ હો, રાખું હૃદયમાં સ્વસ્થતા,
સુખમાં રહું વૈરાગ્યથી, દુઃખમાં રહું સમતા ધરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
સંકટ ભલે ઘેરાય ને વેરાય કંટક પંથમાં,
શ્રદ્ધા રહો મારી સદા જિનરાજ! આગમ ગ્રંથમાં,
પ્રત્યેક પળ પ્રત્યેક સ્થળ હૈયે રહે તુજ હાજરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
તારા સ્તવન ગાવા હંમેશ વચન મુજ ઉલ્લસિત હો,
તારા વચન સુણવા હંમેશ શ્રવણ મુજ ઉલ્લસિત હો,
તુજને નિરખવા આંખ મારી રહે હંમેશ બહાવરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
સંસાર સુખના સાધનો થી સતત હું ડરતો રહું,
ધરતો રહું તુજ ધ્યાનને આંતરવ્યથા હરતો રહું
કરતો રહું દિનરાત બસ તારા ચરણની ચાકરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
ધર્મેં દીધે લા ધન સ્વજન હું ધર્મ ને ચરણે ધરુ,
શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વીસરુ,
હો ધર્મમય મુજ જિંદગી, હો ધર્મમય પળ આખરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
મનમાં સ્મૃતિ, મૂર્તિ નયનમાં, વચનમાં સ્તવના રહે,
મુજ રક્તના હર બુંદમાં જિનરાજ! તુજ આજ્ઞા વહે,
પહોંચાડશે મોક્ષ મને જિનધર્મ એવી ખાતરી,
પ્રભુ! આટલું તો આજ ભવે દેજે મને કરુણા કરી
© Ashwin Jain Prabhu Bhakti
Listen to Prabhu Aatlu To Aaj Bhave Deje Mane now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।