
जर्मर स्तुति | Zarmar Stuti
Harshit Singh Baid
Stuti
Lyrics of Zarmar Stuti by Stavan.co
Sija prabhu muj ka aaj sagda aap darshan yog thi
Mangal banyo din aaj maro aap prem prayog thi
Dharti hriday ni naath maari aap sharan upshame
Ratna traye vardaan maangu naath tujh charane nami
Ratna traye vardaan maangu naath tujh charane nami
Giru aa guno tujh ketla gun saagaro ochha pade
Roop laavanya taaru ketlu roop saagaro paachha pade
Samarthya evu ajod chhe sau shaktiyo jhaankhi padi
Taara gunanuvaad ma maan Shaarda paachhi pade
Taara gunanuvaad ma maan Shaarda paachhi pade
Jhilamil thata dipak tana aaj vaasna parda pade
Har pal ane har kshane prabhu tu nav nava roopo dhare
He vishva mohan nirakhta animesh nayan aap ne
Tran jagat nyochhavar karun taari upar tha tu mane
Tran jagat nyochhavar karun taari upar tha tu mane
Muj hriday na dhabkaar ma taaru ratan chaali rahu
Muj shvaas ne ucchvaas ma taaru smaran chaali rahu
Muj netra ni har palak ma taaru j tej rami rahu
Ne zindagi ni har pado ma praan tuhi muj bani rahu
Ne zindagi ni har pado ma praan tuhi muj bani rahu
Na tej ho nayane parantu nirvikaar raho sada
Haiye raho na harsh kintu sad vichare raho sada
Saundarya deh na raho pan ksheelkar raho sada
Muj smaran ma he naath tujh paramo upkaar raho sada
Muj smaran ma he naath tujh paramo upkaar raho sada
Sukh dukh sakad visaru vibhu evi made bhakti mane
Saune karun saasan rasi evi mado shakti mane
Sankesh agan bujaavati madjo abhivyakti mane
Manne prasann banavati madjo ana shakti mane
Manne prasann banavati madjo ana shakti mane
Maljo mane janmo janam bas aapni sangat prabhu
Relay maara jeevan ma tujh bhakti ni rangat prabhu
Tujh smaran bheen vaayro muj aasapaas vaho sada
Muj ange ange naath tujh gunmay suvaas vaho sada
Muj ange ange naath tujh gunmay suvaas vaho sada
Hu kadi bhuli jau tu prabhu tu mane sambhad je
Hu kadi dubi jau tu prabhu tu mane ugaar je
Hu vasyo chhu raag ma ne tu vase vairag ma
Aa raag ma dubene bhav paar tu utaar je
Aa raag ma dubene bhav paar tu utaar je
Aaradhana ni gaanth sarkhi jaay na joje prabhu
Muj bhaavnano stot phaski jaay na joje prabhu
Muj shvaas na kyaara mahi roku prabhu tujh naam ne
He moksh gaami jeev bagadi jaay na joje prabhu
He moksh gaami jeev bagadi jaay na joje prabhu
Chhe kaal bahu vihaamano ne paar nahi ku nimit na
Chhe satv maaru paangan aadhaar ek jagme tum
Svikar chhe tujh pant no basta haya vishvaas thi
He naath yog kshema karje sarvada moh paarshva thi
He naath yog kshema karje sarvada moh paarshva thi
सिजा प्रभु मुज का आज सगड़ा आप दर्शन योग थी
मंगल बन्यो दिन आज मारो आप प्रेम प्रयोग थी
धरती हृदय नी नाथ मेरी आप शरण उपशमे
रत्न त्रय वरदान मांगु नाथ तुज चरणे नमी
रत्न त्रय वरदान मांगु नाथ तुज चरणे नमी
गिरु आ गुणो तुज कितला गुण सागरो ओछा पड़े
रूप लावण्य ताऱु कितलु रूप सागरो पाछा पड़े
सामर्थ्य एवु अजोड़ छे सौ शक्तियो झांखि पड़ी
तारा गुणानुवाद मा मां शारदा पाछी पड़े
तारा गुणानुवाद मा मां शारदा पाछी पड़े
झीलमिल थता दीपक तणा आज वासना परदा पड़े
हर पल अने हर क्षणे प्रभु तूं नव नवा रूपो धरे
हे विश्व मोहन निरखता अनिमेष नयन आप ने
त्रण जगत न्योछावर करूं ताऱी ऊपर था तूं मने
त्रण जगत न्योछावर करूं ताऱी ऊपर था तूं मने
मुज हृदय ना धबकार मा ताऱु रटन चाली रहु
मुज श्वास ने उच्च्वास मा ताऱु स्मरण चाली रहु
मुज नेत्र नी हर पलक मा ताऱु ज तेज रमी रहु
ने जिंदगी नी हर पडो मा प्राण तुही मुज बनी रहु
ने जिंदगी नी हर पडो मा प्राण तुही मुज बनी रहु
ना तेज हो नयने परंतु निर्विकार रहो सदा
हियये रहो ना हर्ष किंतु सद विचार रहो सदा
सौंदर्य देह ना रहो पण क्षीलकर रहो सदा
मुज स्मरण मा हे नाथ तुज परमो उपकार रहो सदा
मुज स्मरण मा हे नाथ तुज परमो उपकार रहो सदा
सुख दुःख सगड़ विसरु विभु एवी मडे भक्ति मने
सौने करुं सासन रसी एवी मडो शक्ति मने
संकैश अग्नि बुझावती मडजो अभिव्यक्ति मने
मने प्रसन्न बनावती मडजो अना शक्ति मने
मने प्रसन्न बनावती मडजो अना शक्ति मने
मळजो मने जन्मो जनम बस आपनी संगत प्रभु
रेलाय मारा जीवन मा तुज भक्ति नी रंगत प्रभु
तुज स्मरण भीन वायरो मुज आसपास वहो सदा
मुज अंग अंग नाथ तुज गुणमय सुवास वहो सदा
मुज अंग अंग नाथ तुज गुणमय सुवास वहो सदा
हु कदि भूली जाऊ तु प्रभु तु मने संभाड़ जे
हु कदि डूबी जाऊ तु प्रभु तु मने उगार जे
हु वसयो छु राग मा ने तु वसे वैराग मा
आ राग मा डूबेने भव पार तु उतार जे
आ राग मा डूबेने भव पार तु उतार जे
आराधना नी गांठ सर्खी जाये ना जोजे प्रभु
मुज भावनानो स्तोत फस्की जाये ना जोजे प्रभु
मुज श्वास ना क्यारा मही रोकु प्रभु तुज नाम ने
हे मोक्ष गामी जीव बगडी जाये ना जोजे प्रभु
हे मोक्ष गामी जीव बगडी जाये ना जोजे प्रभु
छे काल बहुत विहामणो ने पार नही कु निमित ना
छे सत्व मारु पांगण आधार एक जगमे तुम
स्वीकार छे तुज पंथ नो बसता हया विश्वास थी
हे नाथ योग क्षेम करजे सर्वदा मोह पार्श्व थी
हे नाथ योग क्षेम करजे सर्वदा मोह पार्श्व थी
સિજા પ્રભુ મુજ કા આજ સગડા આપ દર્શન યોગ થી
મંગલ બન્યો દિન આજ મારો આપ પ્રેમ પ્રયોગ થી
ધરતી હૃદય ની નાથ મારી આપ શરણ ઉપશમે
રત્ના ત્રયે વરદાન માંગુ નાથ તુજ ચરણે નમી
રત્ના ત્રયે વરદાન માંગુ નાથ તુજ ચરણે નમી
ગીરુ આ ગુણો તુજ કેટલા ગુણ સાગરો ઓછા પડે
રૂપ લાવણ્ય તારુ કેટલુ રૂપ સાગરો પાછા પડે
સામર્થ્ય એવુ અજોડ છે સૌ શક્તિઓ ઝાંખી પડી
તારા ગુણાનુવાદ મા માં શારદા પાછી પડે
તારા ગુણાનુવાદ મા માં શારદા પાછી પડે
ઝીલમિલ થતા દિપક તણા આજ વાસના પડદા પડે
હર પલ અને હર ક્ષણે પ્રભુ તું નવ નવા રૂપો ધરે
હે વિશ્વ મોહન નિરખતા અનિમેશ નયન આપ ને
ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર થા તું મને
ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર થા તું મને
મુજ હ્રદય ના ધબકાર મા તારુ રટણ ચાલી રહુ
મુજ શ્વાસ ને ઉચ્છવાસ મા તારુ સ્મરણ ચાલી રહુ
મુજ નેત્ર ની હર પલક મા તારુ જ તેજ રમી રહુ
ને ઝિંદગી ની હર પડો મા પ્રાણ તુહી મુજ બની રહુ
ને ઝિંદગી ની હર પડો માં પ્રાણ તુહી મુજ બની રહુ
ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા
હૈયે રહો ના હર્ષ કિંતુ સદ વિચારે રહો સદા
સૌંદર્ય દેહના રહો પણ ક્ષીલકર રહો સદા
મુજ સ્મરણ માં હે નાથ તુજ પરમો ઉપકાર રહો સદા
મુજ સ્મરણ માં હે નાથ તુજ પરમો ઉપકાર રહો સદા
સુખ દુઃખ સકડ વિસરુ વિભુ એવી મડે ભક્તિ મને
સૌને કરું સાસન રસી એવી મડો શક્તિ મને
સંકેશ અગન બુજાવતી મડજો અભિવ્યક્તિ મને
મનને પ્રસન્ન બનાવતી મડજો અના શક્તિ મને
મનને પ્રસન્ન બનાવતી મડજો અના શક્તિ મને
મળજો મને જન્મો જનમ બસ આપની સંગત પ્રભુ
રેલાય મારા જીવન માં તુજ ભક્તિ ની રંગત પ્રભુ
તુજ સ્મરણ ભીન વાયરો મુજ આસાપાસ વહો સદા
મુજ અંગે અંગે નાથ તુજ ગુણમય સુવાસ વહો સદા
મુજ અંગે અંગે નાથ તુજ ગુણમય સુવાસ વહો સદા
હુ કદી ભુલી જાઉ તુ પ્રભુ તુ મને સંભાડ જે
હુ કદી ડૂબી જાઉ તુ પ્રભુ તુ મને ઉગાર જે
હુ વસ્યો છુ રાગ મા ને તુ વસે વૈરાગ મા
આ રાગ માં ડૂબેને ભવ પાર તું ઉતાર જે
આ રાગ માં ડૂબેને ભવ પાર તું ઉતાર જે
આરાધના ની ગાંઠ સરખી જાય ના જોજે પ્રભુ
મુજ ભાવનાનો સ્તોત ફસકી જાય ના જોજે પ્રભુ
મુજ શ્વાસ ના ક્યારા મહી રોકુ પ્રભુ તુજ નામ ને
હે મોક્ષ ગામી બીજ બગડી જાય ના જોજે પ્રભુ
હે મોક્ષ ગામી જીવ બગડી જાય ના જોજે પ્રભુ
છે કાળ બહુ વિહામણો ને પાર નહિ કુ નિમિત ના
છે સત્વ મારુ પાંગણ આધાર એક જગમે તુમ
સ્વિકાર છે તુજ પંત નો બસતા હયા વિશ્વાસ થી
હે નાથ યોગ ક્ષેમ કરજે સર્વદા મોહ પાર્શ્વ થી
હે નાથ યોગ ક્ષેમ કરજે સર્વદા મોહ પાર્શ્વ થી
© Harshit Singh Baid - NextIn
Listen to Zarmar Stuti now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।