
सैयाम स्वीकार | Saiyam Swikar
Ankit Sheth
Latest | Diksha | Stavan

Lyrics of Saiyam Swikar by Stavan.co
આત્મોધ્ધાર જીવનનો સાર, સંયમ લઇ કરવો ઉદ્ધાર
અભયદાન મારો છે પ્રાણ, સ્વાધ્યાયમાં આનંદ અપાર,
રજોહરણ મારો છે શ્વાસ, ગુરુ આજ્ઞા શિરે સવાર,
સંયમ સ્વિકાર સંયમ સ્વિકાર, ગુરુદેવ વરસ તું ધોધમાર ।।
સંયમ જીવન અંગ અંગ ઉમંગ, કર્મોની સંગ કરવી છે જંગ,
સાધના સંગ કર્મો નીકંદ, સંતોની સંગ અનહદ ઉમંગ,
સંયમી સંગ સાહસ અભંગ, છે સંયમ જીવન પડઘમ પ્રભાત,
સંયમ સ્વિકાર સંયમ સ્વિકાર, ગુરુદેવ વરસ તું ધોધમાર ।।
કલ્પત રંગ હૈયે ઉમંગ, નાચે છે આજ મુજ અંગ અંગ,
વૈરાગ્ય સંગ પાપોનો ભંગ, શૂરવીર પ્રસંગ સંયમનો રંગ,
સુરી રામ જગ્યચંદ્રસૂરિ, સુરેન્દ્રસૂરિ ગુરુવાર સર્વસાર,
સંયમ સ્વિકાર સંયમ સ્વિકાર, ગુરુદેવ વરસ તું ધોધમાર ।।
ગુરુકુળ વાસ આતમ ઉલ્લાસ, સંતોનો સાથ ભીતર ઉજાસ,
વિરતિવિચાર ભક્તિની ધાર, અંતરની આશ સંયમની પ્યાસ,
અંતર પુકાર આતમ જગાડ, દીક્ષાર્થીને વંદન લાખ વાર
સંયમ સ્વિકાર સંયમ સ્વિકાર, ગુરુદેવ વરસ તું ધોધમાર ।।
© Krunal Mehta
Listen to Saiyam Swikar now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।