
साहेब तू छे मारु गीत | Saheb Tu Che Maru Geet
Prashant Shah (Dikubhai)
Stavan

Lyrics of Saheb Tu Che Maru Geet by Stavan.co
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saat sure bandhū tuj preet,
Saat sure bandhū tuj preet,
Pal pal taaru smaran rahe mane evu dyo sangeet,
Pal pal taaru smaran rahe mane evu dyo sangeet.
Saheb… Tu chhe maaru geet,
Saat sure bandhū tuj preet,
Saat sure bandhū tuj preet…
Krodh agnima balto aatam rahe sada ashant,
Krodh agnima balto aatam rahe sada ashant,
Raag Malhare thari ene karjo ne upshant,
Raag Malhare thari ene karjo ne upshant.
Bhavrog nivarva kaje ek j tu nishnant,
Bhavrog nivarva kaje ek j tu nishnant,
Tara charne aavi maaro aatam thaaye shaant,
Tara charne aavi maaro aatam thaaye shaant…
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saheb… Saheb… Saheb… Saheb…
Bhog sukhone maṇu dada, hu to raachi raachi,
Bhog sukhone maṇu dada, hu to raachi raachi,
Jog raagna sahare karvi yog sadhana saachi,
Jog raagna sahare karvi yog sadhana saachi.
Malkaunsma sunvi have vaaṇi taari saachi,
Malkaunsma sunvi have vaaṇi taari saachi,
Tuj aana shiradhari aatam rahe she raajiraaji,
Tuj aana shiradhari aatam rahe she raajiraaji…
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saheb… Saheb… Saheb… Saheb…
Abhiman ne shikhare betho, mohne thai vash aaj,
Abhiman ne shikhare betho, mohne thai vash aaj,
Chakchur karo pahadi raage maara mohne aaj,
Chakchur karo pahadi raage maara mohne aaj.
Ghaati-aghaati karmo khpavi pahunchu moksh raaj,
Ghaati-aghaati karmo khpavi pahunchu moksh raaj,
Saat surona sathware mane aapo samkit aaj,
Saat surona sathware mane aapo samkit aaj…
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saheb… Saheb… Tu chhe maaru geet,
Saat sure bandhū tuj preet,
Saat sure bandhū tuj preet,
Pal pal taaru smaran rahe mane evu dyo sangeet,
Pal pal taaru smaran rahe mane evu dyo sangeet.
Saheb… Saheb… Saheb… Saheb…
Saheb… Saheb… Saheb… Saheb…
Saheb… Saheb… Saheb… Saheb…
साहेब… साहेब… तू छे मारु गीत,
साहेब… साहेब… तू छे मारु गीत,
सात सुरे बांधू तुज प्रीत,
सात सुरे बांधू तुज प्रीत,
पल पल तारु स्मरण रहे मने एवु दयो संगीत,
पल पल तारु स्मरण रहे मने एवु दयो संगीत।
साहेब… तू छे मारु गीत,
सात सुरे बांधू तुज प्रीत,
सात सुरे बांधू तुज प्रीत…
क्रोध अग्निमा बलतो आतम रहे सदा अशांत,
क्रोध अग्निमा बलतो आतम रहे सदा अशांत,
राग मल्हारे थारी एने करजो ने उपशांत,
राग मल्हारे थारी एने करजो ने उपशांत।
भावरोग निवारवा काजे एक ज तू निश्नांत,
भावरोग निवारवा काजे एक ज तू निश्नांत,
तारा चरणे आवी मारो आतम थाय शांत,
तारा चरणे आवी मारो आतम थाय शांत…
साहेब… साहेब… तू छे मारु गीत,
साहेब… साहेब… साहेब… साहेब…
भोग सुखोने मानु दादा, हुं तो राची राची,
भोग सुखोने मानु दादा, हुं तो राची राची,
जोग रागना सहारे करवी योग साधना साची,
जोग रागना सहारे करवी योग साधना साची।
मालकौंसमा सुनवी हवे वाणी तारी साची,
मालकौंसमा सुनवी हवे वाणी तारी साची,
तुझ आना शिरधारी आतम रहे शे राजीराजी,
तुझ आना शिरधारी आतम रहे शे राजीराजी…
साहेब… साहेब… तू छे मारु गीत,
साहेब… साहेब… साहेब… साहेब…
अभिमान ने शिखरे बैठो, मोहने थई वश आज,
अभिमान ने शिखरे बैठो, मोहने थई वश आज,
चक्षुर करो पहाड़ी रागे मारा मोहने आज,
चक्षुर करो पहाड़ी रागे मारा मोहने आज।
घाटी-अघाटी कर्मो खपवी पहुंचु मोक्ष राज,
घाटी-अघाटी कर्मो खपवी पहुंचु मोक्ष राज,
सात सुरोना साथवारे मने आपो समकित आज,
सात सुरोना साथवारे मने आपो समकित आज…
साहेब… साहेब… तू छे मारु गीत,
साहेब… साहेब… तू छे मारु गीत,
सात सुरे बांधू तुज प्रीत,
सात सुरे बांधू तुज प्रीत,
पल पल तारु स्मरण रहे मने एवु दयो संगीत,
पल पल तारु स्मरण रहे मने एवु दयो संगीत।
साहेब… साहेब… साहेब… साहेब…
साहेब… साहेब… साहेब… साहेब…
साहेब… साहेब… साहेब… साहेब…
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત,
પળપળ તારું સ્મરણ રહે મને એવું દ્યો સંગીત,
પળપળ તારું સ્મરણ રહે મને એવું દ્યો સંગીત.
સાહેબ… તુ છે મારું ગીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત…
ક્રોધ અગ્નિમાં બળતો આતમ રહે સદા અશાંત,
ક્રોધ અગ્નિમાં બળતો આતમ રહે સદા અશાંત,
રાગ મલ્હારે ઠારી એને કરજો ને ઉપશાંત,
રાગ મલ્હારે ઠારી એને કરજો ને ઉપશાંત.
ભવરોગ નિવારવા કાજે એક જ તું નિષ્ણાંત,
ભવરોગ નિવારવા કાજે એક જ તું નિષ્ણાંત,
તારા ચરણે આવી મારો આતમ થાયે શાંત,
તારા ચરણે આવી મારો આતમ થાયે શાંત…
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…
ભોગસુખોને માણું દાદા, હું તો રાચી રાચી,
ભોગસુખોને માણું દાદા, હું તો રાચી રાચી,
જોગ રાગના સહારે કરવી યોગ સાધના સાચી,
જોગ રાગના સહારે કરવી યોગ સાધના સાચી.
માલકૌંસમાં સુણવી હવે વાણી તારી સાચી,
માલકૌંસમાં સુણવી હવે વાણી તારી સાચી,
તુજ આણા શિરધારી આતમ રહેશે રાજીરાજી,
તુજ આણા શિરધારી આતમ રહેશે રાજીરાજી…
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…
અભિમાનને શિખરે બેઠો, મોહને થઇ વશ આજ,
અભિમાનને શિખરે બેઠો, મોહને થઇ વશ આજ,
ચકચૂર કરો પહાડી રાગે મારા મોહને આજ,
ચકચૂર કરો પહાડી રાગે મારા મોહને આજ.
ઘાતી-અઘાતી કર્મો ખપાવી પહોંચું મોક્ષેરાજ,
ઘાતી-અઘાતી કર્મો ખપાવી પહોંચું મોક્ષેરાજ,
સાત સૂરોના સથવારે મને આપો સમકિત આજ,
સાત સૂરોના સથવારે મને આપો સમકિત આજ…
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાહેબ… સાહેબ… તુ છે મારું ગીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત,
સાત સૂરે બાંધું તુજ પ્રીત,
પળપળ તારું સ્મરણ રહે મને એવું દ્યો સંગીત,
પળપળ તારું સ્મરણ રહે મને એવું દ્યો સંગીત.
સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…
સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…
સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…
© Dharmadisha
Listen to Saheb Tu Che Maru Geet now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।