
तू छे नाथ मारो | Tu Che Nath Maro
Chaitanya Ahir
Latest | Song

Lyrics of Tu Che Nath Maro by Stavan.co
Tu che nath maro
Taro ragi chhu, taro kami chhu, prem che maro tu
Mara nayonoma che, samayo tu, mara aatam ma tu
Tari bhakti ma maru, mandu ramayu, aa lage nahi tujh vagar
Hun bhatki rahyo chhu, aa sansar ma nath, tu j have maro ghar
Tara j charanoma, tara j smaranoma, rahvu game umrabhar
Tu che nath maro,
Hun chhu baal taro,
Tu che nath maro
Maro praan che tu, maro shvaas che tu, jeevi shaku na tara vina...
Nayano thi tara prabhu prem ganga, vahti sada
Dhova che ema mare, papo badha (2)
Muj aatmano tu darpan, jeevan che tujane samarpan
Kema kare che tu kaman, mohi lidha che sahuna man
Nayano kare chhu tujh darshan, man moralun kare nartan
Karva che mare tujh kirtan, khuti gaya che shabdo pan
Joine majano taru roop sundar, mandu khile
Haiye padharo to aa, janam phale (2)
Bas ek che arji mari, karvi che sevna tari
Seva che tari sukhkari, che moksh e apnari
Mani Neminu akhu jeevan, charanoma tare che arpan
Darbar tare aavine, aa bhav thayu maru dhan dhan
तूं छे नाथ मारो
तारो रागी छूं, तारो कामी छूं, प्रेम छे मारो तूं
मारा नयनों मां छे, समायो तूं, मारा आतम मां तूं
तारी भक्ति मां मारूं, मनडुं रमायुं, आ लागे नहीं तुझ वगर
हुँ भटकि रह्यो छुं, आ संसार मां नाथ, तूं ज हवे मारो घर
तारा ज चरणों मां, तारा ज स्मरणों मां, रहवुं गमे उम्रभर
तूं छे नाथ मारो,
हुं छुं बाल तारो,
तूं छे नाथ मारो
मारो प्राण छे तूं, मारो श्वास छे तूं, जीवी शकुं ना तारा विना...
नयनों थी तारा प्रभु प्रेम गंगा, वहती सदा
धोवां छे एमां मारे, पापों बधा (2)
मुज आतमा नो तूं दर्पण, जीवन छे तुझने समर्पण
केवां करे छे तूं कामण, मोही लिधा छे सहुना मन
नयनों करे छुं तुझ दर्शन, मन मोरलुं करे नर्तन
करवां छे मारे तुझ किर्त्तन, खूटि गया छे शब्दों पण
जोईने मजानो तारु रूप सुंदर, मनडू खिले
हैये पधारो तो आ, जनम फले (2)
बस एक छे अर्जी मारी, करवी छे सेवना तारी
सेवा छे तारी सुखकारी, छे मोक्ष ए आपनारी
मणि नेमिनुं आखुं जीवन, चरणों मां तारे छे अर्पण
दरबार तारे आविने, आ भव थयुं मारूं धन धन
તूं છે નાથ મારો
તારો રાગી છું, તારો કામી છું, પ્રેમ છે મારો તूं
મારા નયનોમાં છે, સમાયો તું, મારા આતમમાં તું
તારી ભક્તિમાં મારું, મંડું રમાયું, આ લાગે નહીં તુજ વગર
હું ભટકી રહ્યો છું, આ સંસાર માં નાથ, તું જ હવે મારો ઘર
તારા જ ચરણોમાં, તારા જ સ્મરણોમાં, રહેવું ગમે ઉમ્રભર
તું છે નાથ મારો,
હું છું બાલ તારો,
તું છે નાથ મારો
મારો પ્રાણ છે તું, મારો શ્વાસ છે તું, જીવી શકું ના તારા વિના...
નયનો થી તારા પ્રભુ પ્રેમ ગંગા, વહેતી સદા
ધોવા છે એમાં મારે, પાપો બધા (2)
મુજ આત્માનો તું દરપણ, જીવન છે તુજને સમર્પણ
કેમા કરે છે તું કામણ, મોહી લીધા છે સહુના મન
નયનો કરે છું તુજ દર્શન, મન મોરલું કરે નર્તન
કરવા છે મારે તુજ કીર્તન, ખૂટી ગયા છે શબ્દો પણ
જોીને મજાનો તારું રૂપ સુંદર, મંડું ખીલે
હૈયે પધારો તો આ, જનમ ફલે (2)
બસ એક છે અર્જી મારી, કરવી છે સેવના તારી
સેવા છે તારી સુખકારી, છે મોક્ષ એ આપનારી
મણી નેમિનું આખું જીવન, ચરણોમાં તારે છે અર્પણ
દરબાર તારે આવીને, આ ભાવ થયું મારું ધન ધન
© Nemi Kanti Mani
Listen to Tu Che Nath Maro now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।