
तारा बिना गमतु नहीं | Taara Vina Gamtu Nathi
Rishabh Jain
Stavan
Lyrics of Taara Vina Gamtu Nathi by Stavan.co
Ho dada, vala dada,
Pyara dada, mara dada... (2)
Mane lai ja Prabhu tari sangat,
Tara vina gamtu nathi... (2)
He vala! aave che tari bahu yaad,
Tara vina gamtu nathi...
Bhavobhav bhatkyu Prabhu,
Aavya tara sharane,
Das banish hu taro,
Seva puja karu tari aagi rachyavam,
Bhav bhakti karu,
He vala! aave che tari bahu yaad,
Tara vina gamtu nathi...
Mane lai ja Prabhu tari sangat,
Tara vina gamtu nathi
Hu to raagi chu Prabhu,
Tun veetragi,
Tara jeva gun aapje,
Aa sansarni janjaalthi mukti aapi,
Moksh maargde pehonchadje,
Tane jou chu divas ne raat,
Tara vina gamtu nathi...
Mane lai ja Prabhu tari sangat,
Tara vina gamtu nathi
Aankh maari ughade to Adinath dekhu,
Smaru hu tarun j naam,
Tari yatra karva marun man lalchaave,
Shatrunjay Girivar dhaam,
Nathi rahevanu tara vina,
Tara vina gamtu nathi...
Mane lai ja Prabhu tari sangat,
Tara vina gamtu nathi... (2)
हो दादा व्हाला दादा,
प्यारा दादा मारा दादा... (2)
मने लई जा प्रभु तारी संगाथ,
तारा विना गमतुं नथी (2)
हे व्हाला! आवे छे तारी बहु याद,
तारा विना गमतुं नथी...
भवोभव भटक्यो प्रभु,
आव्या तारा शरणे,
दास बनिश हूं तारो,
सेवा पूजा करुं तारी आगी रच्यावं,
भाव भक्ति करुं,
हे व्हाला! आवे छे तारी बहु याद,
तारा विना गमतुं नथी...
मने लई जा प्रभु तारी संगाथ,
तारा विना गमतुं नथी
हूं तो रागी छुं प्रभु,
तुं वीतरागी,
तारा जेवा गुण आपजे,
आ संसारनी जंजाळथी मुक्ति आपी,
मोक्ष मार्गड़े पहोंचाड़जे,
तने जोऊं छुं दिवस ने रात,
तारा विना गमतुं नथी...
मने लई जा प्रभु तारी संगाथ,
तारा विना गमतुं नथी
आंख मारी उघड़े तो आदिनाथ देखुं,
स्मरूं हूं तारुं ज नाम,
तारी यात्रा करवा मारुं मन ललचावे,
शत्रुंजय गिरीवर धाम,
नथी रहेवानं तारा विना,
तारा विना गमतुं नथी...
मने लई जा प्रभु तारी संगाथ,
तारा विना गमतुं नथी (2)
હો દાદા, વ્હાલા દાદા,
પ્યારા દાદા, મારો દાદા... (૨)
મને લઈ જા પ્રભુ તારી સંગાથ,
તારા વિના ગમતું નથી... (૨)
હે વ્હાલા! આવે છે તારી બહુ યાદ,
તારા વિના ગમતું નથી...
ભવોભવ ભટક્યો પ્રભુ,
આવ્યા તારા શરણે,
દાસ બનીશ હું તારો,
સેવા પૂજા કરું તારી આગી રચ્યાવં,
ભાવ ભક્તિ કરું,
હે વ્હાલા! આવે છે તારી બહુ યાદ,
તારા વિના ગમતું નથી...
મને લઈ જા પ્રભુ તારી સંગાથ,
તારા વિના ગમતું નથી
હું તો રાગી છું પ્રભુ,
તું વિતરાગી,
તારા જેવા ગુણ આપજે,
આ સંસારની જંઝાળથી મુક્તિ આપી,
મોક્ષ માર્ગડે પહોંચાડજે,
તને જઉં છું દિવસ ને રાત,
તારા વિના ગમતું નથી...
મને લઈ જા પ્રભુ તારી સંગાથ,
તારા વિના ગમતું નથી
આંખ મારી ઊઘડે તો આદિનાથ દેખું,
સ્મરુ છું તારું જ નામ,
તારી યાત્રા કરવા મારું મન લલચાવે,
શત્રુંજય ગિરિવર ધામ,
નથી રહેવાનું તારા વિના,
તારા વિના ગમતું નથી...
મને લઈ જા પ્રભુ તારી સંગાથ,
તારા વિના ગમતું નથી... (૨)
© Param Path
Listen to Taara Vina Gamtu Nathi now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।