
श्वास छे तूं मारो | Shwash Che Tu Maro
Manan Sanghvi
Latest | Song | Bhakti

Lyrics of Shwash Che Tu Maro by Stavan.co
Tara Charanonno Chu Das Hun,
Mara Jeevan No Vishwas Tu,
Shwas Chhe Tu Maro,
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Tara Gun-gan No Chu Ansh Hun,
Mara Tan-manno Chhe Vansh Tu,
Shwas Chhe Tu Maro,
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Ke Pal-pal Chahu Sada Tujne,
Ke Kshan-kshan Yaad Tari Mujne,
Ke Tara Vina Jeevan Chhe Kharu,
Na Lage Koi Mane Pyaru,
Tu Chhe to.. Chhe Praan Mujmā,
Maro Aatam Ram Sada Tujmā,
Shwas Chhe Tu Maro,
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Aa Srushti Suhāni, Avani Pyāri,
Kāran Ema Ek Tu, (2)
Sāgar Bheetar, Chanda Sheetal
Kāran Ema Ek Tu, (2)
Aayo Re Aayo, Ā Avsar Āngan Āyo Re,
Chhāyo Re Chhāyo, Muj Antar Ānand Chhāyo,
Ke Muj Kan-kanmā Tu Vasiyo,
Ke Tuz Gun-gan No Hu Rasiyo,
Ke Man Ākarshe Ā Sparshe,
Ho ‘ānandi’ Amrut Varse,
Ho Chahu Chu, Hun Chahu Sada Tujne,
Ho Tāra Vina Sunu Lāge Mujne,
Shwas Chhe Tu Maro,
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Aa Surya Prakāshi, Pushp Vikāsi..
Kāran Emā Ek Tu, (2)
Tārala Chamke, Vādal Umate,
Kāran Emā Ek Tu, (2)
Gāvo Re Gāvo, Shri Vitrāg Gun Gāvo,
Bheetar Bāraniye, Mahā-punya Deep Pragatāvo,
Ke Jyā Jyā Jinvāni No Vās,
Ke Tyā Tyā Samkit No Ujās,
Ke Tujmā Saghadi Chhe Suvaas,
Rehvu Tāri Ās-pās,
Ke, Pagale-pagale Pāmu Tāru Dhām Re,
Māra Bhavobhavno Vishrām Re,
Shwas Chhe Tu Maro,
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
Ho Jinvar... Shwas Chhe Tu Maro...
तारा चरणोंनो छु दास हुं,
मारा जीवननो विश्वास तूं,
श्वास छे तूं मारो,
हो जिनवर... श्वास छे तूं मारो...
तारा गुण-गणनो छु अंश हूं,
मारा तन-मननो छे वंश तूं,
श्वास छे तूं मारो,
हो जिनवर... श्वास छे तूं मारो...
के पल-पल चाहूं सदा तुजने,
के क्षण-क्षण याद तारी मुजने,
के तारा विना जीवन छे खारू,
न लागे कोई मने प्यारू,
तूं छे तो.. छे प्राण मुजमा,
मारो आतम राम सदा तुजमा,
श्वास छे तूं मारो,
हो जिनवर... श्वास छे तूं मारो...
आ सृष्टि सुहानी, अवनी प्यारी,
कारण ऐमां ऐक तूं,(2)
सागर भीतर, चंदा शीतल
कारण ऐमां ऐक तूं,(2)
आयो रे आयो , आ अवसर आंगन आयो रे,
छायो रे छायो,मूज अंतर आनंद छायो,
के मुज कण कणमां तूं वसियों,
के तुज गुण-गणनो हूं रसियो,
के मन आकर्षॆ आ स्पर्शे ,
हो आ'नंदी' अमृत वरसे,
हो चाहूं छू, हुं चाहूं सदा तुजने,
हो तारा विना सुनु लागे मुजने,
श्वास छे तूं मारो,
हो जिनवर... श्वास छे तूं मारो...
हो जिनवर... श्वास छे तूं मारो...
आ सूर्य प्रकाशी , पुष्प विकासी..
कारण एमा एक तूं,(2)
तारला चमके, वादल उमटे ,
कारण एमा एक तूं,(2)
गावो रे गावों, श्री वीतराग गुण गावों,
भीतर बारणीये, महा-पुण्य दीप प्रगटावो,
के ज्या ज्या जिनवाणी नो वास..
के त्या त्या समकितनो उजास,
के तुजमा सघड़ी छे सुवास,
रेहवु तारी आसपास,
के, पगले-पगले पामू तारु धाम रे,
मारा भवोभवनो विश्राम रे,.
श्वास छे तूं मारो,
हो जिनवर... श्वास छे तूं मारो...
हो जिनवर... श्वास छे तूं मारो...
તારા ચરણોનો છું દાસ હું,
મારા જીવનનો વિશ્વાસ તું,
શ્વાસ છે તું મારો,
હો જિનવર... શ્વાસ છે તું મારો...
તારા ગુણ-ગણનો છું અંશ હું,
મારા તન-મનનો છે વંશ તું,
શ્વાસ છે તું મારો,
હો જિનવર... શ્વાસ છે તું મારો...
કે પળ-પળ ચાહું સદા તુજને,
કે ક્ષણ-ક્ષણ યાદ તારી મુઝને,
કે તારા વિના જીવન છે ખારું,
ન લાગે કોઈ મને પ્યારું,
તું છે તો.. છે પ્રાણ મોજમાં,
મારો આતમ રામ સદા તુજમાં,
શ્વાસ છે તું મારો,
હો જિનવર... શ્વાસ છે તું મારો...
આ સૃષ્ટિ સુહાણી, અવની પ્યારી,
કારણ એમાં એક તું,(2)
સાગર ભીતર, ચંદા શીતળ
કારણ એમાં એક તું,(2)
આયો રે આવ્યો, આ અવસર આંગણ આવ્યો રે,
છાયો રે છાયો, મૂજ અંતર આનંદ છાયો,
કે મૂજ કણ-કણમાં તું વસ્યો,
કે તુજ ગુણ-ગણનો હું રસિયો,
કે મન આકર્ષે આ સ્પર્શે,
હો 'આનંદી' અમૃત વરસે,
હો ચાહું છું, હું ચાહું સદા તુજને,
હો તારા વિના સુનૂ લાગે મુઝને,
શ્વાસ છે તું મારો,
હો જિનવર... શ્વાસ છે તું મારો...
હો જિનવર... શ્વાસ છે તું મારો...
આ સૂર્ય પ્રકાશી, પુષ્પ વિકાસી..
કારણ એમાં એક તું,(2)
તારલા ચમકે, વાદલ ઉમટે,
કારણ એમાં એક તું,(2)
ગાવો રે ગાવો, શ્રી વીતરાગ ગુણ ગાવો,
ભીતર બારણીએ, મહા-પુણ્ય દીપ પ્રગટાવો,
કે જ્યા જ્યા જિનવાણીનો વસ,
કે ત્યા ત્યા સમકિતનો ઉજાસ,
કે તુજમાં સઘડી છે સુવાસ,
રહેવું તારી આસપાસ,
કે, પગલે-પગલે પામું તારું ધામ રે,
મારા ભવોભવનો વિશ્રામ રે,
શ્વાસ છે તું મારો,
હો જિનવર... શ્વાસ છે તું મારો...
હો જિનવર... શ્વાસ છે તું મારો...
© Manan Sanghvi Official ™️
Listen to Shwash Che Tu Maro now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।