
शांति जिनेश्वर साचो साहिब (तुं मेरा मनमें) | Shanti Jineshwar Sacho Sahib (Tu Mera Man Me)
Stavan

Lyrics of Shanti Jineshwar Sacho Sahib (Tu Mera Man Me) by Stavan.co
Shaanti Jineshwar saacho sahib,
Shaantikaran in kalimen ho Jinji
Tun mera manmein tun mera dilmein,
Dhyan dharu pal pal mein sahibji
Tun mera manmein tun mera dilmein,
Tun mera manmein tun mera dilmein
Bhavmaan bhamta mein darshan paayo,
Aasha pooro ek pal mein ho Jinji
Tun mera manmein tun mera dilmein,
Tun mera manmein tun mera dilmein
Nirmal jyot vadan par sohe,
Niksyo jyun chand baadal mein ho Jinji
Tun mera manmein tun mera dilmein,
Tun mera manmein tun mera dilmein
Mero man tum saathe leeno,
Meen vase jyun jal mein ho Jinji
Tun mera manmein tun mera dilmein,
Tun mera manmein tun mera dilmein
Jinrang kahe Prabhu Shaanti Jineshwar,
Dithoji dev sakal mein ho Jinji
Tun mera manmein tun mera dilmein,
Tun mera manmein tun mera dilmein
शांति जिनेश्वर साचो साहिब,
शांतिकरण ईन कलिमें हो जिनजी
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
ध्यान धरुं पल पल में साहिबजी
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
तुं मेरा मनमें तुं मेरा दिलमें
भवमां भमता में दरिशन पायो,
आशा पूरो एक पल में हो जिनजी.
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
तुं मेरा मनमें तुं मेरा दिलमें
निर्मळ ज्योत वदन पर सोहे,
निकस्यो ज्युं चंद बादल में हो जिनजी.
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
तुं मेरा मनमें तुं मेरा दिलमें
मेरो मन तुम साथे लीनो,
मीन वसे ज्युं जल में हो जिनजी.
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
तुं मेरा मनमें तुं मेरा दिलमें
जिनरंग कहे प्रभु शांति जिनेश्वर,
दीठोजी देव सकल में हो जिनजी.
तुं मेरा मनमें तुं मेरा दिलमें,
तुं मेरा मनमें तुं मेरा दिलमें
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલ પલ મેં સાહિબજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
તું મેરા મનમેં તું મેરા દિલમેં
ભવમાં ભમતા મેં દરિશન પાયો,
આશા પૂરો એક પલ મેં હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
તું મેરા મનમેં તું મેરા દિલમેં
નિર્મળ જ્યોત વદન પર સોહે,
નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
તું મેરા મનમેં તું મેરા દિલમેં
મેરો મન તુમ સાથે લીનો,
મીન વસે જ્યું જલ મેં હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
તું મેરા મનમેં તું મેરા દિલમેં
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,
દીઠોજી દેવ સકલ મેં હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
તું મેરા મનમેં તું મેરા દિલમેં
© Ashwin Jain Prabhu Bhakti
Listen to Shanti Jineshwar Sacho Sahib (Tu Mera Man Me) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।