महाराजनो जय हो (14 स्वप्न) | Maharaj No Jai Ho (14 Swapna)
Parth Doshi
Janma Kalyanak | Stavan
Lyrics of Maharaj No Jai Ho (14 Swapna) by Stavan.co
Maharaniye Pahalu Sapnu, Joyu Re Atisundar Ji,
Shwet Varnine, Chaar Dantwado, Ae Ujjalo... Gajvarji...
Ujjalo Sono Aatma Karshe, Putra Tamaro Dharmne Dharshe,
Gambhir Vanithi, Jagma Vijayne Varshe...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
Putra Tamaro, Dharm Dhurandhar Banashe...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
Putra Tamaro, Yug Yugandhar Banashe...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
Beeje Sapne Joyo Anupam, Rupvan Ne Baldhari,
Tejasvi Ne Ati Manohar, Joyo Shubham Mangalkari,
Mangal Swapna Tamne Phalshe, Putra Tamne Evo Malshe,
Bodhbijne, Jan-janma Je Vaave...
Maharajno Jay Ho...
Parakrami Ne Balshali, Sundar Jenan Kaya Re,
Trija Sapnama Joyo, Ke Shurvirno Raya Re,
Adhyatmno Raja Banashe, Bhav Janjalma Raksha Karshe,
Sinh Satvadhari Re, Baal Tamaro...
Maharajno Jay Ho...
Je Sole Shringar Sajine, Bhavya Kamal Par Virajman,
Chothe Sapne Shridevi, Joi Tame Re Jajarman,
Dhan-kanchanne Ae to Tyajashe, Dan Ni Nadiyo Vehati Karshe,
Akshaypadni, Lakshmine Re Varshe...
Maharajno Jay Ho...
Atimanohar Manmohak, Ne Vali Je Maheke Mithhi,
Panchme Sapne Maharaniye, Pushponi Mala Dithi,
Traniy Lokni Swami Thashe, Bhavijano Aena Guno Gashe,
Nutan Kirti, Jagma Ae Felavashe...
Maharajno Jay Ho...
Ratriyma Shobhayaman Je, Ujjalu Tilak Lage Gagane,
Chandarma Joyo Maharaniye, Mangal Chhathe Sapne,
Chandra Saman Ae Shitlal Chandan, Anand Aapshe Aapna Nehne,
Traniy Lokma, Karshe Re Sahu Vandan...
Maharajno Jay Ho...
Andharne Door Kare, Sahu Koi Aena Gun Gave,
Satme Surya Tejasvi Re, Je Ajvalu Prasarve,
Tejasvi Tamaro Balak Banashe, Andharno Varak Banashe,
Gnan-tejthi, Jag Ajvalu Karshe,
Maharajno Jay Ho...
Laherati Uncha Ambariye, Varnana Kari Shake Na Koi,
Swarg Dand Par Shobhe Je, Sundar Evi Dhwaja Re Joi,
Dharm Dhwajane Dharan Karshe, Jag Kalyannu Karan Banashe,
Vijay Pataka, Leherashe Aa Jagma...
Maharajno Jay Ho...
Nirmal Jalthi Je Bharpur, Ne Sarva Mangalothi Sohe,
Navma Sapne Nirakhyu Tamo Ae, Purn Kalash Ae Man Mohe,
Purn Gnan No Swami Banashe, Nirmal Ne Nishkami Banashe,
Purnpane Ae, Aatmarami Banashe...
Maharajno Jay Ho...
Sohamano Ne Sahune Lage, Anupam Ae Upshant Manohar,
Dashma Sapne Joi Tame, Vividh Kamalthi Yukt Sarovar,
Devo Nishdin Seva Karshe, Pruthvi Joi Sahukoi Namashe,
Kanak Kamal Par, Putrana Pagla Padshe...
Maharajno Jay Ho...
Agyarme Sapne Ratnakar Nu, Drashya Aneru Sarjayu,
Mangalkari Sapnu Jani, Haiyu Aaje Harkhayu,
Maharani Mahaline Jagashe, Sagarsam Nu Bhirapue Banashe,
Nand Tamaro, Gunkhani Banvano...
Maharajno Jay Ho...
Devothi Daidiptyaman Ne, Ati Alaukik Jajarman,
Barme Sapne Joyu Tamo Ae, Divya Anupam Devviman,
Devo Karshe Jenu Mandan, Devo Karshe Jene Vandan,
Aeva Vandan, Tame Pamvana Cho...
Maharajno Jay Ho...
Maharani Ne Teram Sapnu, Pan Aavyu Re Ati Mangal,
Ratn No Dhagalo Jhagmato, Darshave Re Bhavi Ujjval,
Ratntrayinu Palan Karshe, Tatvatrayi Sampadan Karshe,
Putraratna Tamaro, Vijayne Varashe...
Maharajno Jay Ho...
Lage Jane Ujjval Mala, Door Kare Andhara Kala,
Chaudma Sapne Joi Re, Nirdhumvanti Annani Jwala,
Mangalkari Annani Jwala, Todine Sansarna Tala,
Putra Tamaro, Karshe Jag Ajwala...
Maharajno Jay Ho...
Dhanya Dhanya Ae Mata Joya Re, Swapno Aa Mangalkari,
Je Matane Aave Che Aa Swapno, Ae Nari, Saubhagi Che Bhari,
Aa Swapnono Phaladesh, Granthoma Khub Gavaya Re,
Kukshima Je Putraratna, Ae Saubhagi Savaya Re,
Granthoma Aa Gudh Vachan Re, Kukshima Je Putraratna,
Ae Putra Tamara, Tirthankar Banavvana...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
Kalyan Sahunu Putra Tamaro Karshe...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
Putra Tamaro, Tirthankar Pad Varashe...
Maharajno Jay Ho... Maharani No Jay-jay Ho...
महाराणीए पहेलुं सपनुं, जोयुं रे अतिसुन्दर जी,
श्वेत वर्णीने, चार दंतवाड़ो, ए ऊजळो... गजवरजी...
ऊजळो सोनो आत्म करशे, पुत्र तमारो धर्मने धरशे,
गंभीर वाणीथी, जगमां विजयने वरशे...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
पुत्र तमारो, धर्म धुरंधर बनशे...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
पुत्र तमारो, युग युगंधर बनशे...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
बीजे सपने जोयो अनुपम, रूपवान में बळधारी,
तेजस्वी ने अति मनोहर, जोयो शुभम मंगळकारी,
मंगळ स्वप्न तमने फळशे, पुत्र तमने एवो मळशे,
बोधबीजने, जन-जनमां जे वावे...
महाराजनो जय हो...
पराक्रमी ने बलशाली, सुंदर जेनां काया रे,
त्रीजा सपनामां जोयो, के शूरवीरनो राया रे,
अध्यात्मनो राजा बनशे, भव जंजालमां रक्षा करशे,
सिंह सत्त्वधारी रे, बाळ तमारो...
महाराजनो जय हो...
जे सोळे शणगार सजीने, भव्य कमळ पर विराजमान,
चोथे सपने श्रीदेवी, जोई तमे रे जाजरमान,
धन - कंचनने ए तो त्यजशे, दाननी नदियों वेहती करशे,
अक्षयपदनी, लक्ष्मीने रे वर्षे...
महाराजनो जय हो...
अतिमनोहर मनमोहक, ने वळी जे महेंके मीठी,
पांचमें स्वप्ने महाराणीए, पुष्पोनी माळा दीठी,
त्रणिय लोकनी स्वामी थाशे, भविजनो ऐना गुणो गाशे,
नूतन कीर्ति, जगमां ए फेलावशे...
महाराजनो जय हो...
रात्रियमा शोभायमान जे, ऊजळुं तिलक लागे गगने,
चंद्रमां जोयो महाराणीए, मंगल छठ्ठे स्वपने,
चंद्र समान ए शीतळ चन्दन, आनंद आपशे आपना नेहने,
त्रणिय लोकमां, करशे रे सहु वंदन...
महाराजनो जय हो...
अंधारने दूर करे, सहु कोई ऐना गुण गावे,
सातमें सूर्य तेजस्वी रे, जे अजवाळुं प्रसारवे,
तेजस्वी तमारो बाळक बनशे, अंधारनो वारक बनशे,
ज्ञान - तेजथी, जग अजवाळुं करशे,
महाराजनो जय हो...
लहेरती ऊंचा अंबरिये, वर्णन करी शके ना कोई,
स्वर्ग दंड पर शोभे जे, सुंदर एवी ध्वजा रे जोई,
धर्म ध्वजाने धारण करशे, जग कल्याणनुं कारण बनशे,
विजय पताका, लहेराशे आ जगमां...
महाराजनो जय हो...
निर्मळ जलथी जे भरपूर, ने सर्व मंगलोथी सोहे,
नवमां स्वपने निरख्युं तमो ए, पूर्ण कळश ए मन मोहे,
पूर्ण ज्ञाननो स्वामी बनशे, निर्मळ ने निष्कामी बनशे,
पूर्णपणे ए, आतमरामी बनशे...
महाराजनो जय हो...
सोहामणो ने सहुने लागे, अनुपम ए उपशांत मनोहर,
दशमें सपने दीठो तमे, विविध कमळथी युक्त सरोवर,
देवो निशदिन सेवा करशे, पृथ्वी जोई सहुकोइ नमशे,
कनक कमळ पर, पुत्रना पगलां पडशे...
महाराजनो जय हो...
अगियारमें सपने रत्नाकरनुं, दृश्य अनेरू सरजायुं,
मंगलकारी सपनुं जाणी, हैयुं आजे हरखायुं,
महाराणी महालीने जगशे, सागरसमनुं भीरपुए बनशे,
नंद तमारो, गुणखाणी बनवानो...
महाराजनो जय हो...
देवोथी दैदिप्त्यमान ने, अति अलौकिक जाजरमान,
बारमें स्वपने जोयुं तमो ए, दिव्य अनुपम देवविमान,
देवो करशे जेनुं मंडन, देवो करशे जेने वंदन,
ऐवा वंदन, तमे पामवाना छो...
महाराजनो जय हो...
महाराणीने तेरमुं सपनुं, पण आव्युं रे अति मंगल,
रत्ननो ढगलो झगमगतो, दर्शावे रे भावी उज्जवल,
रत्नत्रयीनु पालन करशे, तत्वत्रयी संपादन करशे,
पुत्ररत्न तमारो, विजयने वरशे...
महाराजनो जय हो...
लागे जाणे उज्जवल माळा, दूर करे अंधारा काळा,
चौदमें स्वप्ने जोई रे, निर्धूमवंती अन्नानी ज्वाळा,
मंगलकारी अन्नानी ज्वाळा, तोडीने संसारना ताळा,
पुत्र तमारो, करशे जग अजवाळा...
महाराजनो जय हो...
धन्य धन्य ए माता जोया रे, स्वप्नो आ मंगलकारी,
जे मातने आवे छे आ स्वप्नो, ए नारी, सौभागि छे भारी,
आ स्वप्नोनों फळादेश, ग्रन्थोमा खूब गवाया रे,
कुक्षीमां जे पुत्ररतन, ए सौभागि सवाया रे,
ग्रन्थोमा आ गूढ़ वचन रे, कुक्षीमां जे पुत्ररतन,
ए पुत्र तमारा, तीर्थकर बनाववना...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
कल्याण सहुनुं पुत्र तमारो करशे...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
पुत्र तमारो, तीर्थकर पद वरशे...
महाराजनो जय हो... महाराणीनो जय-जय हो...
મહારાણીએ પહેલું સ્વપ્નું, જોયું રે અતિસુંદર જી,
શ્વેત વર્ણી ને, ચાર દંતવાડો, એ ઊજળો... ગજવરજી...
ઊજળો સોનો આત્મ કરશે, પુત્ર તમારો ધર્મને ધરશે,
ગંભીર વાણીથી, જગમાં વિજયને વરસે...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
પુત્ર તમારો, ધર્મ ધુરંધર બનશે...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
પુત્ર તમારો, યుగ યુગંધર બનશે...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
બીજે સ્વપ્ને જોયો અનુપમ, રૂપવાન ને બળધારી,
તેજસ્વી ને અતિ મનોહર, જોયો શુભમ મંગલકારી,
મંગલ સ્વપ્ન તમને ફળશે, પુત્ર તમને એવો મળશે,
બોધબીજને, જન-જનમાં જે વાવે...
મહારાજનો જય હો...
પરાક્રમી ને બલશાળી, સુંદર જેનાં કાયા રે,
ત્રીજા સ્વપ્નમાં જોયો, કે શૂરવીરનો રાયા રે,
અધ્યાત્મનો રાજા બનશે, ભવ જંજાલમાં રક્ષા કરશે,
સિંહ સત્વધારી રે, બાળ તમારો...
મહારાજનો જય હો...
જે સોળે શણગાર સજીને, ભવ્ય કમળ પર વિરાજમાન,
ચોથે સ્વપ્ને શ્રીદેવી, જોઈ તમે રે જાજરમાન,
ધન - કંચનને એ તો ત્યજશે, દાનની નદીઓ વહતી કરશે,
અક્ષયપદની, લક્ષ્મીને રે વરસે...
મહારાજનો જય હો...
અતિમનોહર મનમોહક, ને વળી જે મહેકે મીઠી,
પાંચમાં સ્વપ્ને મહારાણીએ, પુષ્પોની માળા દીઠી,
ત્રણિય લોકની સ્વામી થશે, ભવિજનો એના ગુણો ગાશે,
નૂતન કીર્તિ, જગમાં એ ફેલાવશે...
મહારાજનો જય હો...
રાત્રિયમાં શોભાયમાન જે, ઊજળું તિલક લાગે ગગને,
ચંદ્રમાં જોયો મહારાણીએ, મંગલ છઠ્ઠે સ્વપ્ને,
ચંદ્ર સમાન એ શીતળ ચંદન, આનંદ આપશે પોતાના નેહને,
ત્રણિય લોકમાં, કરશે રે સહુ વંદન...
મહારાજનો જય હો...
અંધારને દૂર કરે, સહુ કોઈ એના ગુણ ગાવે,
સાતમાં સૂર્ય તેજસ્વી રે, જે અજવાળું પ્રસારવે,
તેજસ્વી તમારો બાળક બનશે, અંધારનો વારક બનશે,
જ્ઞાન - તેજથી, જગ અજવાળું કરશે,
મહારાજનો જય હો...
લહેરતી ઊંચા અંબરીએ, વર્ણન કરી શકે ના કોઈ,
સ્વર્ગ દંડ પર શોભે જે, સુંદર એવી ધ્વજા રે જોઈ,
ધર્મ ધ્વજાને ધારણ કરશે, જગ કલ્યાણનું કારણ બનશે,
વિજય પતાકા, લહેરશે આ જગમાં...
મહારાજનો જય હો...
નિર્મળ જલથી જે ભરપૂર, ને સર્વ મંગલોથી સોહે,
નવમાં સ્વપ્ને નિરખ્યું તમો એ, પૂર્ણ કળશ એ મન મોહે,
પૂર્ણ જ્ઞાનનો સ્વામી બનશે, નિર્મળ ને નિષ્કામી બનશે,
પૂર્ણપણે એ, આત્મરામી બનશે...
મહારાજનો જય હો...
સોહામણો ને સહુને લાગે, અનુપમ એ ઉપશાંત મનોહર,
દશમાં સ્વપ્ને જોઈ તમે, વિવિધ કમળથી યુક્ત સરોવર,
દેવો નિશદિન સેવા કરશે, પૃથ્વી જોઈ સહુકોઈ નમશે,
કનક કમળ પર, પુત્રના પગલા પડશે...
મહારાજનો જય હો...
અગિયારમાં સ્વપ્ને રત્નાકરનું, દ્રશ્ય અનેરૂ સર્જાયું,
મંગલકારી સ્વપ્નું જાણીને, હૈયું આજે હરખાયું,
મહારાણી મહાલીને જગશે, સાગરસમનું ભીરપૂએ બનશે,
નંદ તમારો, ગુણખાણી બનવાનો...
મહારાજનો જય હો...
દેવોથી દૈદીપ્યમાન ને, અતિ અલૌકિક જાજરમાન,
બારમાં સ્વપ્ને જોયું તમો એ, દિવ્ય અનુપમ દેવવિમાન,
દેવો કરશે જેનું મંડન, દેવો કરશે જેને વંદન,
એવા વંદન, તમે પામવાના છો...
મહારાજનો જય હો...
મહારાણીને તેરમું સ્વપ્નું, પણ આવ્યું રે અતિ મંગલ,
રત્નનો ઢગલો ઝગમગતો, દર્શાવે રે ભાવિ ઉજ્જવલ,
રત્નત્રયીનું પાલન કરશે, તત્ત્વત્રયી સંપાદન કરશે,
પુત્રરત્ન તમારો, વિજયને વરસે...
મહારાજનો જય હો...
લાગે જાણે ઉજ્જવલ માળા, દૂર કરે અંધારા કાળા,
ચૌદમાં સ્વપ્ને જોઈ રે, નિર્ધૂમવંતી અન્નાની જ્વાળા,
મંગલકારી અન્નાની જ્વાળા, તોડીને સંસારના તાળા,
પુત્ર તમારો, કરશે જગ અજવાળા...
મહારાજનો જય હો...
ધન્ય ધન્ય એ માતા જોયા રે, સ્વપ્નો આ મંગલકારી,
જે માતાને આવે છે આ સ્વપ્નો, એ નારી, સૌભાગી છે ભારે,
આ સ્વપ્નોના ફળાદેશ, ગ્રંથોમાં ખૂબ ગવાયા રે,
કુક્ષીમાં જે પુત્રરત્ન, એ સૌભાગી સવાયા રે,
ગ્રંથોમાં આ ગૂઢ વચન રે, કુક્ષીમાં જે પુત્રરત્ન,
એ પુત્ર તમારા, તીર્થકર બનાવવાના...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
કલ્યાણ સહુનું પુત્ર તમારો કરશે...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
પુત્ર તમારો, તીર્થકર પદ વરસે...
મહારાજનો જય હો... મહારાણીનો જય-જય હો...
© Kalapurnam
Listen to Maharaj No Jai Ho (14 Swapna) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।