
मुसाफरी (पंखिड़ो क्यारे उड़ी जशे) | Musafari (Pankhido Kyare Udi Jashe)
Jainam Varia | Jinanshi Mehta
Latest | Adhyatmik

Lyrics of Musafari (Pankhido Kyare Udi Jashe) by Stavan.co
Pankhido kyare udi jashe,
Karelo bhegu chuti jashe palma
Musafari ghani kari,
Thaki gayo aatma
Swane bhuli, maja maadi
Vasvu che jaatma
Paltai jashe rango badha,
Chuti jashe sango badha palma
Pankhido kyare udi jashe,
Karelo bhegu chuti jashe palma
Ek din chali javanu re,
Na kun aave haare,
Saathe laakda che
Khali aavela jhola
Khalij javana che
Anjali jode, sahu pacha vade
Koi saathe aave na
Kon mata kon pita
Koi saathe aave na
Pankhido kyare udi jashe,
Karelo bhegu chuti jashe palma
Kadi tadka ne kadi chayada
Kadi aapatti ne saja
Kadi sanjh hoye to kadi savar
Kadi sampatti ne maja
Karmotani che aa badhi leela
To munjave sha?
Manzil tari khudma tu paame
Bhatki rahyu che sha?
Tu bhatki rahyu che sha?
Musafari ghani kari,
Charne aavi chu nath
Swane bhuli, maja maadi
Svikari leje ne nath
Kathin lage che mari dagar
Paar karu hu kem ae
Tari vagar he nath
Pankhido kyare udi jashe,
Karelo bhegu chuti jashe palma
Thaki gayo chu ghanu bhami ne re
Hathe bharelu pani,
Nisartu jaye re,
Sacho marag mujhne,
Mara nathno janay re
Aa musafari no ant ahi che
Swa ne pamwani raah mali che
Aa musafari no ant ahi che
Swa ne pamwani raah mali che
Pankhido kyare udi jashe,
Karelo bhegu chuti jashe palma...
पंखिड़ो क्यारे उड़ी जशे,
करेलो भेलु छुटी जशे पाळमा
मुसाफ़री घणी करी,
थकी गयो आत्मा
स्वने भूली, मज़ा माड़ी
वसवू छे जातमा
पलटाई जशे रंगो बद्धा,
छुटी जशे संगा बद्धा पाळमा
पंखिड़ो क्यारे उड़ी जशे,
करेलो भेलु छुटी जशे पाळमा
एक दिन चली जवाणु रे,
ना कुण आवे हारे,
साथे लाकड़ा छे
ख़ाली आवेला झोला
ख़ालिज जवाणा छे
अंजलि जोड़े, सहू पाछा वळे
कोई साथे आवे ना
कोण माता कोण पिता
कोई साथे आवे ना
पंखिड़ो क्यारे उड़ी जशे,
करेलो भेलु छुटी जशे पाळमा
कधी तड़का ने कधी छायादा
कधी आपत्ति ने सज़ा
कधी संझ होए तो कधी सवार
कधी संपत्ति ने मज़ा
कर्मोतानी छे आ बद्धी लीला
तो मुँझावे शा?
मंज़िल तारी खुदमा तू पामे
भटकी रह्युं छे शा?
तू भटकी रह्युं छे शा?
मुसाफ़री घणी करी,
चरणे आवी छु नाथ
स्वने भूली, मज़ा माड़ी
स्वीकारी लेजे ने नाथ
कठिन लागे छे मारी डगर
पार करू हूं केम ए
तारी वगर हे नाथ
पंखिड़ो क्यारे उड़ी जशे,
करेलो भेलु छुटी जशे पाळमा
थकी गयो छु घणुं भामी ने रे
हाथे भरलुं पानी,
निसरतु जाए रे,
साचो मारग मुझने,
मारा नाथनो जनाय रे
आ मुसाफ़री नो अंत अही छे
स्वने पामवानी राह मली छे
आ मुसाफ़री नो अंत अही छे
स्वने पामवानी राह मली छे
पंखिड़ो क्यारे उड़ी जशे,
करेलो भेलु छुटी जशे पाळमा...
પંખિડોઃ ક્યારેય ઉડી જશે,
કરેલું ભેગું છૂટી જશે પાળમાં
મુસાફરી ઘણી કરી,
થાકી ગયો આત્મા
સ્વને ભૂલી, મજા માડી
વસવું છે જાતમાં
પલટાઈ જશે રંગો બધાં,
છૂટી જશે સંગો બધાં પાળમાં
પંખિડોઃ ક્યારેય ઉડી જશે,
કરેલું ભેગું છૂટી જશે પાળમાં
એક દિવસ ચાલી જવાનું રે,
ના કોઈ આવશે હારે,
સાથે લાકડા છે
ખાલી આવેલાં ઝોલા
ખાલિ જવાનું છે
અંજલિ જોડે, સહુ પાછા વળે
કોઈ સાથે આવે ના
કોન માતા કોણ પિતા
કોઈ સાથે આવે ના
પંખિડોઃ ક્યારેય ઉડી જશે,
કરેલું ભેગું છૂટી જશે પાળમાં
કદી તડકા ને કદી છાંયાદા
કદી આપત્તિ ને સજા
કદી સંજ હોય તો કદી સવાર
કદી સંપત્તિ ને મજા
કર્મોતાની છે આ બધિ લીલા
તો મૂંઝાવે શા?
મંજિલ તારી ખુદમાં તું પામે
ભટકી રહ્યું છે શા?
તું ભટકી રહ્યું છે શા?
મુસાફરી ઘણી કરી,
ચરણે આવી છું નાથ
સ્વને ભૂલી, મજા માડી
સ્વીકારી લેજે ને નાથ
કઠિન લાગે છે મારી ડગર
પાર કરું હું કેમ એ
તારી વગર હે નાથ
પંખિડોઃ ક્યારેય ઉડી જશે,
કરેલું ભેગું છૂટી જશે પાળમાં
થાકી ગયો છું ઘણું ભામી ને રે
હાથે ભરેલું પાણી,
નિસરતું જાય રે,
સાચો માર્ગ મને,
મારા નાથનો જણાય રે
આ મુસાફરીનો અંત અહીં છે
સ્વને પામવાની રાહ મળી છે
આ મુસાફરીનો અંત અહીં છે
સ્વને પામવાની રાહ મળી છે
પંખિડોઃ ક્યારેય ઉડી જશે,
કરેલું ભેગું છૂટી જશે પાળમાં...
© marupalitana
Listen to Musafari (Pankhido Kyare Udi Jashe) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।