
जगवल्लभं वंदे मनवल्लभं वंदे रिप्रेज | Jagvallabham Vande Manvallabham Vande Reprise
Rutvij Joshi
Lyrics of Jagvallabham Vande Manvallabham Vande Reprise by Stavan.co
Jaina shukan laine jive mumbaigara che
Ae parshwaji muj shamada ne manhara che
Je aaj sudhi karm bhoomi aapni che
Te teerath bhoomi thai have sohamani che
Sau sau varas thi jemna sambandh na range
Jagvallabhm vande manvallabhm vande
Jagvallabhm vande manvallabhm vande
Bhagwant ni aa supratishtha jemne nirkhi hashe
Aeva hajaro hruday ne ae aankhdi harkhi hashe (2)
Ae drishya ne pharimandva...
Ae drishya ne pharimandva darbar ma aavo
Itihaas ni sugandh ne farivaar mehkaavo
Vaishakh vadi chhath no diwas tame pujvo sange
Jagvallabhm vande manvallabhm vande
Jagvallabhm vande manvallabhm vande
Janmo janam avtaar ma guntaari chhaya ma
Jeevvu game rehvu game tujh pan chhaya ma
Nit geet ganam tirthanam utsav umange
Din raat bhinjata rahe kesar bheena range
Uday thajo shree sanghno avirat mahanande
Jagvallabhm vande manvallabhm vande
Jagvallabhm vande manvallabhm vande
Jaina shukan laine jive mumbaigara che
Ae parshwaji muj shamada ne manhara che
Je aaj sudhi karm bhoomi aapni che
Te teerath bhoomi thai have sohamani che
Sau sau varas thi jemna sambandh na range
Jagvallabhm vande manvallabhm vande
Jagvallabhm vande manvallabhm vande
जैन शुकन लइने जीवे मुंबईगरा छे
ए पार्श्वाजी मुझ शमदा ने मनहारा छे
जे आज सुधी कर्म भूमि आपनी छे
ते तीर्थ भूमि थई हवे सोहमणी छे
सौ सौ वरस थी जेमना संबंध ना रंगे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
भगवंत नी आ सुप्रतिष्ठा जेमने निरखी हशे
एवा हजारो हृदय ने ए आंखडी हरखी हशे (2)
ए दृश्य ने फरीमंडवा...
ए दृश्य ने फरीमंडवा दरबार मा आवो
इतिहास नी सुगंध ने फरिवार महकावो
वैशाख वदी छठ नो दिवस तमे पुजवो संगे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जन्मो जनम अवतार मा गुंतारी छाया मा
जीववु गमे रहवु गमे तुझ पण छाया मा
नित गीत गानं तीर्थनाम उत्सव उमंगे
दिन रात भिंजाता रहे केसर भीना रंगे
उदय थजो श्री संघनो अविरत महानंदे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जैन शुकन लइने जीवे मुंबईगरा छे
ए पार्श्वाजी मुझ शमदा ने मनहारा छे
जे आज सुधी कर्म भूमि आपनी छे
ते तीर्थ भूमि थई हवे सोहमणी छे
सौ सौ वरस थी जेमना संबंध ना रंगे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
जगवल्लभं वंदे मनवल्लभं वंदे
જૈના શકુન લઈને જીવે મુંબઈગરા છે
એ પારશ્વાજી મુજ શમડા ને મનહારા છે
જે આજ સુધી કર્મ ભૂમિ આપણી છે
તે તીર્થ ભૂમિ થઈ હવે સોહામણી છે
સૌ સૌ વરસ થી જેમના સંબંધ ના રંગે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
ભગવંત ની આ સુપ્રતિષ્ઠા જેમને નિરખી હશે
એવા હજારો હૃદય ને એ આંખડી હરખી હશે (2)
એ દૃશ્ય ને ફરીમંડવા...
એ દૃશ્ય ને ફરીમંડવા દરબાર માં આવો
ઇતિહાસ ની સુગંધ ને ફરીવાર મહેકાવો
વૈશાખ વડી છઠ નો દિવસ તમે પૂજવો સંગે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જન્મો જનમ અવતાર માં ગુણતારી છાયા માં
જીવવું ગમે રહેવું ગમે તુઝ પણ છાયા માં
નિત ગીત ગાનં તીર્થનાં ઉત્સવ ઉમંગે
દિન રાત ભીંજાતા રહે કેસર ભીના રંગે
ઉદય થજો શ્રી સંઘનો અવિરત મહાનંદે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જૈના શકુન લઈને જીવે મુંબઈગરા છે
એ પારશ્વાજી મુજ શમડા ને મનહારા છે
જે આજ સુધી કર્મ ભૂમિ આપણી છે
તે તીર્થ ભૂમિ થઈ હવે સોહામણી છે
સૌ સૌ વરસ થી જેમના સંબંધ ના રંગે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
જગવલ્લભં વંદે મનવલ્લભં વંદે
© Shatabdi Sparshna શતાબ્દી સ્પર્શના
Listen to Jagvallabham Vande Manvallabham Vande Reprise now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









