
मारे बनवू नेम गिरनारी नेम | Mare Banvu Nem Girnari Nem
Paras Gada
Girnar | Song

Lyrics of Mare Banvu Nem Girnari Nem by Stavan.co
Nem No Hem... Hem No Nem... Nem No Hem
Nem No Hem... Hem No Nem... Nem No Hem
Tara Panthe Chalva Tari Sathe Dodva
Prabhu Aavu Tari Pase Taro Hath Jhalva
O Mara Nath, Mare Math, Rakhjo Hath, Dejo Sath,
Mare Jeevvu Tara Jevu Mare Banvu Tara Jem...
Mare Banvu Nem... Girnari Nem...
Mara Hem No Nem... Mare Banvu Nem..
Tu Chhe Bharoso Maro... Tu J Vishwas Chhe,
Hriday Dhbakaar Tu... Tu J Maro Shwas Chhe.
Mara Rom-rom Ma Tari Suvas Chhe,
Mari Rag-rag Ma Prabhu Ek Taro Vas Chhe...
O Mara Nath, Mare Math, Rakhjo Hath, Dejo Sath,
Aa Jeevan Tara Name Bas Tu J Chhe Maro Prem..
Mare Banvu Nem... Girnari Nem...
Mara Hem No Nem... Mare Banvu Nem..
Jay Jay Jay Shri Neminath
Jay Jay Jay Garvo Girnar
Shauripuri Sahasvan Nath
Rome Rome Girnar
Nem Tu Chhe Praan Aadhar
Mann Mohi Lidhu Girnar
Rajimati Tana Bharthar
Mara Dil Ma Dhadke Girnar
Tu J Chhe Duniya Mari... Tu J Mari Aas Chhe,
Tu J Chhe Jeevan Maru... Tu J Mari Pyaas Chhe.
Tari Aagya Shiradhari Muktini Abhilash Chhe
Bane Hem Aatam Maro Dasni Ardas Chhe...
O Mara Nath, Mare Math, Rakhjo Hath, Dejo Sath
Tara Ras Ma Tara Dhyane Have Banvu Chhe Sacho Hem...
Mare Banvu Nem... Girnari Nem...
Mara Hem No Nem... Mare Banvu Nem..
नेम नो हेम...हेम नो नेम...नेम नो हेम
नेम नो हेम...हेम नो नेम...नेम नो हेम
तारा पंथे चालवा तरी साथे दोडवा
प्रभु आवु तारी पासे तारो हाथ झालवा
ओ मारा नाथ, मारे माथ, राखजो हाथ, देजो साथ,
मारे जीववू तारा जेवू मारे बनवु तारा जेम...
मारे बनवू नेम...गिरनारी नेम...
मारा हेम नो नेम...मारे बनवू नेम..
तू छे भरोसों मारो...तू ज विश्वास छे,
हृदय धबकार तू...तू ज मारो श्वास छे.
मारा रोम-रोम मां तारी सुवास छे,
मारी रग-रग मां प्रभु एक तारो वास छे...
ओ मारा नाथ, मारे माथ, राखजो हाथ,देजो साथ,
आ जीवन तारा नामे बस तू ज छे मारो प्रेम..
मारे बनवू नेम...गिरनारी नेम...
मारा हेम नो नेम...मारे बनवू नेम..
जय जय जय श्री नेमिनाथ
जय जय जय गरवो गिरनार
शौरीपुरी सहसवान नाथ
रोमे रोमे गिरनार
नेम तू छे प्राण आधार
मन मोही लिधु गिरनार
राजीमती तणा भरथार
मारा दिल मां धड़के गिरनार
तू ज छे दुनिया मारी...तू ज मारी आस छे,
तू ज छे जीवन मारू...तू ज मारी प्यास छे.
तारी आज्ञा शिरधारी मुक्तिनी अभिलाष छे
बने हेम आतम मारो दासनी अरदास छे...
ओ मारा नाथ, मारे माथ, राखजो हाथ, देजो साथ
तारा रस मां तारा ध्याने हवे बनवू छे साचो हेम...
मारे बनवू नेम...गिरनारी नेम...
मारा हेम नो नेम...मारे बनवू नेम..
નેમ નો હેમ... હેમ નો નેમ... નેમ નો હેમ
નેમ નો હેમ... હેમ નો નેમ... નેમ નો હેમ
તારા પંથે ચાલવા તારી સાથે દોડવા
પ્રભુ આવું તારી પાસે તારો હાથ ઝાલવા
ઓ મારા નાથ, મારે माथ, રાખજો હાથ, દેજો સાથ,
મારે જીવવું તારા જેવું, મારે બનવું તારા જેમ...
મારે બનવું નેમ... ગિરનારી નેમ...
મારા હેમ નો નેમ... મારે બનવું નેમ..
તૂ છે ભરોસો મારો... તૂ જ વિશ્વાસ છે,
હૃદય ધબકાર તૂ... તૂ જ મારો શ્વાસ છે.
મારા રોમ-રોમ માં તારી સુવાસ છે,
મારી રગ-રગ માં પ્રભુ એક તારો વસ છે...
ઓ મારા નાથ, મારે माथ, રાખજો હાથ, દેજો સાથ,
આ જીવન તારા નામે બસ તૂ જ છે મારો પ્રેમ..
મારે બનવું નેમ... ગિરનારી નેમ...
મારા હેમ નો નેમ... મારે બનવું નેમ..
જય જય જય શ્રી નેમિનાથ
જય જય જય ગર્વો ગિરનાર
શૌરીપુરી સહસવાન નાથ
રોમે રોમે ગિરનાર
નેમ તૂ છે પ્રાણ આધાર
મન મોહી લીધું ગિરનાર
રાજીમતી તણા ભરથાર
મારા દિલ માં ધડકે ગિરનાર
તૂ જ છે દુનિયા મારી... તૂ જ મારી આશ છે,
તૂ જ છે જીવન મારું... તૂ જ મારી પ્યાસ છે.
તારી આજ્ઞા શિરધારી મુક્તિની અભિલાષ છે
બને હેમ આતમ મારો દાસની અર્દાસ છે...
ઓ મારા નાથ, મારે माथ, રાખજો હાથ, દેજો સાથ
તારા રસ માં તારા ધ્યાને હવે બનવું છે સાચો હેમ...
મારે બનવું નેમ... ગિરનારી નેમ...
મારા હેમ નો નેમ... મારે બનવું નેમ..
© NemRas ²²🎵²³
Listen to Mare Banvu Nem Girnari Nem now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।